રાજકોટ પૂર્વ: પીઠડિયા ટોલપ્લાઝા પર દાદાગીરી: 'સરકાર' લખેલી કારનો ચાલક ઝડપાયો, પોલીસે માફી મગાવી
Rajkot East, Rajkot | Sep 14, 2025
રાજકોટ: પીઠડિયા ટોલપ્લાઝા પર દાદાગીરી કરી બેરિયર તોડીને નાસી છૂટેલા ઇનોવા કારચાલકને રાજકોટ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં...