ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મંગેળા ગામે પવનચક્કી નેં લહીને ખેડૂતોનો વિરોધ તળાજા ના મંગેળા ગામે આજ રોજ ખેડૂતો અને પવનચક્કીના અધિકારીઓ સાથે બબાલ ખેડૂતોનું કહેવું એવું છે રીન્યુ કંપની દ્વારા અમોને કોઈપણ જાતનુ વળતર આપવામાં આવ્યું નથી અને તેમને લઈને આજે કંપની દ્વારા દાદા ગીરીથી પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને કામ શરૂ કરવા આવેલ પરંતુ ખેડૂતો દ્વારા કામ અટક