વિસાવદર: વિસાવદર ખાતે બોગસ સોલવન્સી બનાવનાર સ્ટેમ્પ વેલ્ડરનું લાઇસન્સ રદ કરાવતી એસ.ઓ.જી
વિસાવદર આમ આદમી પાર્ટીના લીગલ જોઈન્ટ્રી સેક્રેટરી નું ઈ સ્ટેમ્પ લાયસન્સ રદ કરાવવા માટે સ્ટેટ પ્રોજેક્ટર ગાંધીનગરને લેખિતમાં જાણ કરતા તેઓ દ્વારા પુરાવાના આધારે આરોપી ધર્મેશ કાનાણીને ઇસ્યુ થયેલ ઈ સ્ટેમ્પ લાઇસન્સ રદ કરેલ છે