માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકાના સુખપુર ગામેથી તસ્કરો નાળિયેરીના રોપ ચોરી ગયાની ફરિયાદ કરાઈ
Malia Hatina, Junagadh | Aug 23, 2025
માળીયા હાટીના તાલુકાનાં શાંતિપરાના રહેવાસી અને સુખપુર ગામે જમીન ધરાવતા દાનાભાઈ કરશનભાઈ જોટવાએ 20 જુનના 452 નાળિયેળીનું...