અમદાવાદ શહેર: ખાડીયા પોલીસે નકલી તાંત્રિકની કરી ધરપકડ, લોકો પાસેથી દુઃખ દૂર કરવાના નામે લાખોની ઠગાઈ આચરતો હતો
Ahmadabad City, Ahmedabad | Aug 2, 2025
Instagram પર તાંત્રિક વિધિના પ્રખર જાણકાર હોવાનો દાવો કરતો વિવિધ reel બનાવી લોકોના દુ:ખ દુર કરવાની લાલચ આપી ઑનલાઇન...