ધોળકા: સ્ટેટ ગવર્મેન્ટ સેલેરી પેકેજ એકાઉન્ટ ધરાવતા શિક્ષકોનાં લાભ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરાઈ
Dholka, Ahmedabad | Aug 12, 2025
તા. 12/08/2025, મંગળવારે બપોરે 1.30 વાગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ધોળકા દ્વારા TDO, TPEO અને SBI ધોળકાના...