જલાલપોર: નવસારી જિલ્લામાં આવેલા ચક્રવાતમાં ખેડૂતોને નુકસાન થયું જેમાં ૬૦ ટકા જેટલા પાકને નુકસાન થયું છે
નવસારી જિલ્લામાં આવેલ ચીખલી તાલુકા સહિત આજુબાજુના 15 જેટલા ગામોમાં ચક્રવાતને લઈને ખેડૂતોની કમર તોડી કરી હતી જેને લઇને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજુબાજુના 13 થી 14 ગામોમાં 60% જેટલું નુકસાન બાગાયત પાકને થયું છે જેની માહિતી સામે આવી છે.