નવા રચાયેલા જિલ્લા વાવ થરાદ વિશે ઋષિકેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે વાવ - થરાદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ :- પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ જણાવ્યું હતું
થરાદ: નવા રચાયેલા જિલ્લો વાવ થરાદ વિશે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન - India News