વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવાયાર્ડ-ગોરવા ખાતે રાત્રીના સમયે મકાનો પાસે પાર્ક કરેલ એકટીવા વાહનોની ચોરી કરી ચોરી કરેલ વાહનો ગિરવે મુકી આર્થિક લાભ મેળવનાર રીઢા આરોપીને શોધી ચોરી કરેલ ૦૬ (છ) એકટીવા કબજે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.