મહુવા: માર્કેટિંગ યાર્ડ દ્વારા દુકાનોની અરજી કરવામાં આવશે
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ–મહુવા સ્ટેશન રોડ, મહુવા (જિ. ભાવનગર) દુકાનોની જાહેર હરરાજી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મહુવાના પ્રોપરયાર્ડમાં ગિરનાર શેડ સામે નવી બનાવવામાં આવેલ નિચેની વિગતો વાળી ફર્સ્ટ ફલોર ૮ દુકાનો આર.સી.સી.ફ્રેમ સ્ટ્રકચર, વીટ્રીફાઈડ ફલોરીંગ, ફુલ ટાઈલ્સ, ગ્રેનાઈટ ફેમ સહિતની અદ્યતન બાંધકામવાળી દુકાનો સુખડી વડીયે (નોન રીફંડેબલ ડીપોઝીટ