જૂનાગઢ: તાલુકાના ડુંગરપુર ગામના વડીલોએ તહેવારોની અનોખી મોજ માણી
હાલ દિવાળી નવું વર્ષ ભાઈ-બીજ અને લાભપાંચમના તહેવારોની રજા હોય છે ત્યારે જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ગામના વડીલોએ તહેવારોની અનોખી મોજ માણી ભારતીય પરંપરા મુજબ હાલ દિવાળી થી લાભ પાચમ સુધી રજા નો માહોલ હોય ત્યારે આજનું યુવા ધન મોબાઈલ માં સમય પસાર કરતો હોય અથવા તો યુવાધન પ્રવાસન ક્ષેત્રોમાં દીવ સોમનાથ અથવા રાજસ્થાન જેવા ફરવા લાયક સ્થળોની મુલાકાતો લેતા હોય છે ત્યારે ગામના વડીલો એ છેલ્લા પાંચ દિવસથી રોજ સાંજે ગામને ઓટલે બેસી ગામના વિકાસની વાતો કરી