સાયલા: સાયલા તાલુકામાં અને જિલ્લા માં કમોસમી વરસાદ થી ખેડૂતો નો પાક નિષ્ફળ 100 ટકા ખેડૂતો ને નુકશાન ખેડૂતો બન્યો ચિંતાતૂર
સાયલા તાલુકામાં અને સમગ્ર જિલ્લામાં હાલ માં પડેલ માવઠા ના કારણે ખેડૂતે વાવેલ પાક નિષ્ફળ ગયો છે ત્યારે જિલ્લા ના ખેડૂતો ચિંતાતુર બન્યો છે કુદરતી આફત કાળો કેર વર્તાવ્યો છે અને અમુક ખેડૂતો ના ખેતર માં હજુ પાણી ભરાઈ ગયા છે ત્યારે હવે શિયાળુ પાક પણ લઈ શકાય તેમ નથી ત્યારે સરકારે દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડ્યો ના પ્રશ્ને તમામ રાજકીય પક્ષો રાજનીતિ કરી રહ્યા છે પરંતુ ખેડૂતો ને જે તાતી જરૂરિયાત છે તે આપવા કેમ કોઇ