હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા ની સાથે જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો હુડાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આવતીકાલે હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે છેલ્લા 95 દિવસ કરતા વધુ સમયથી 11 ગામના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે છતાં પણ કોઈ યોગ્ય નિર્ણય ન આવવાના કારણે આવતીકાલે હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે હિંમતનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ સાબરકાં