વટવા: આમ આદમી પાર્ટીનો રાજ્યવ્યાપી વિરોધ: બોટાદમાં કડદાપ્રથા બંધ કરવા અને ખેડૂતોને ન્યાય આપવા માંગ
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને વિરોધપત્ર સોંપવામાં આવ્યા છે. બોટાદમાં ચાલતી કડદાપ્રથા અને ખેડૂતો પર થઈ રહેલા અન્યાય સામે .....