રાધનપુર રોડ પર PM નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિતે યોજાનાર કાર્યકામને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ,
Mahesana City, Mahesana | Sep 15, 2025
પીએમ નરેન્દ્ર ભાઈ મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોય દેશભરમાં આની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા ખાતે પણ 17 તારીખના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેને લઇ આજ રોજ યોજવામાં આવી હતી