સુબીર: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે બપોર બાદ ધોધમાર વરસાદ.
ડાંગ જિલ્લામાં આજરોજ સવારે 6-00થી આજે સાંજે 6-00સુધી આહવા 09mm,વઘઈ 07mm,સુબીર 00mm,સાપુતારા 13mm.ડાંગ : ગુજરાત સરકારના હવામાંના ખાતા એ દક્ષિણ ગુજરાત માં કરી હતી ભારે વરસાદ ની આગાહી.ગુજરાત નું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ.શનિ રવિ ની રજા હોય સાપુતારા ખાતે પ્રવાસીઓ ના ધસારો.વરસતા વરસાદ ને પગલે પ્રવાસીઓ માં ખુશી નો માહોલ