જામનગર શહેર: જામનગરમાં રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત,ચોકાવનારા CCTV આવ્યા સામે <nis:link nis:type=tag nis:id=akshmat nis:value=akshmat nis:enabled=true nis:link/><nis:link nis:type=tag nis:id=Jamnagarnews nis:value=Jamnagarnews nis:enabled=true nis:link/><nis:link nis:type=tag nis:id=bigbreaking nis:value=bigbreaking nis:enabled=true nis:link/>
જામનગર જિલ્લામાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો જામનગર શહેરના કાલાવડનાકા બહાર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે રીક્ષા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અકસ્માત સર્જાયો છે ત્યારે અકસ્માતમાં બાઈક ચાલક તથા રીક્ષાચાલક ઇજાગ્રસ્ત થતા બંનેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના ચોકકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે