જૂનાગઢ: ગુજરાત પંચાયત અધિનિયમ 1993ના નવા નિયમો જાહેર, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના મંત્રી ભરત ગાજીપરાએ આપી માહિતી
ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ મા નવા નિયમો જાહેર હોદ્દેદારો સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિ ના આરોપો સામે તાપસ થશે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકશે જિલ્લા પંચાયત અને વિકાસ કમિશનર મા પુરાવા સાથે અરજી કરવાની રહેશે પ્રાથમિક તપાસ યોગ્ય લાગે તો અધિકારી તાપસ કરી શો કોઝ નોટિસ આપી જવાબ માગશે જો ફરિયાદી વારે વારે ખોટી ફરિયાદો કરશે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકશે