ગોધરા: આનંદનગર વિસ્તારમાં રહેતા આધેડને અજાણ્યા ગઠિયાએ વિશ્વાસમાં લઈને અલગ અલગ ખાતાઓમાંથી રૂ 1.68 લાખની છેતરપિંડી આચરી
Godhra, Panch Mahals | Sep 12, 2025
ગોધરાના આનંદનગર વિસ્તારમાં રહેતા નિકુંજકુમાર પટેલ સાથે અજાણ્યા ગઠિયાએ છેતરપિંડી કરી રૂ. 1.68 લાખ ઉચકી લીધા. નિકુંજકુમાર...