વાંકાનેર: વાંકાનેરના દેવીપુજક વાસ, આરોગ્યનગર, નવાપરા તથા ઢુવા ગામેથી જાહેરમાં જુગાર રમતા 24 પત્તા પ્રેમીઓ ઝડપાયા….
Wankaner, Morbi | Aug 11, 2025
વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમ દ્વારા વર્તમાન શ્રાવણ માસમાં જુગારીઓ પર ધોંસ બોલાવવામાં આવી રહી હોય, જેમાં પોલીસે...