વડોદરા પશ્ચિમ: બે વર્ષ ના બાળકના પિતાએ કેનાલમાં લગાવી મોતની છલાંગ
વડોદરાના શેરખી-ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં યુવકકે મોતની છલાંગ લગાવી હોવાના સમાચાર સામે આવ્યા છે,બહેનને મોબાઈલમાં મેસેજ કર્યા બાદ યુવકે મોત ની છલાંગ લગાવી હતી, તપાસ દરમિયાન સ્થળ પરથી મોપેડ અને મોબાઈલ મળી આવ્યા છે , યુવક રાયપુરા ગામનો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે,યુવક ખાનગી લેબોરેટરીમાં નોકરી કરતો હતો અને બે વર્ષના બાળકનો પિતા છે,ત્યારે વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા