ડાંગ જિલ્લામાં હોમગાર્ડ્સ કલ્યાણનિધીમાંથી મૃતકના વારસદારને રૂ. ૧.૫૫ લાખની સહાયનો ચેક અર્પણ:
Ahwa, The Dangs | Sep 19, 2025 જિલ્લા હોમગાર્ડ્સ દળ, આહવા યુનિટમાં ફરજ બજાવતા સ્વ.શ્રી લક્ષ્મણભાઈ કિશનભાઈ ધુમનાઓનું તા.૦૨/૦૫/૨૦૨૫ના રોજ અવસાન થયેલ હતું.પરંતુ કોઈ કારણોસર તેઓના પત્ની ગં.સ્વ.પુતળાબેન લક્ષ્મણભાઈ ધુમને ગુજરાત હોમગાર્ડ્સ કલ્યાણનિધીમાંથી મળવાપાત્ર સહાયની રકમ અટવાઈ ગયેલ હતી.પરંતુ જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ શ્રી નયનભાઇ એમ.પટેલ તથા આહવા યુનિટ ઇન્ચાર્જ રમેશભાઈ એમ. ભુસારા અને જિલ્લા કચેરીના જુ.ક્લાર્ક દિવ્યેશ એમ.પટેલના પ્રયાસ મૃતકના વારસદારને રૂ.૧,૫૫,૦૦૦/-ની સહાય આપી