થાનગઢ: થાનગઢ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ગુન્હો નોંધાયો
થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ શહેરી વિસ્તારમાં હોય તેવા સમયે નેશનલ કાંટા નજીકથી બાઈક ચાલક રાયભણભાઈ દેવાભાઈ ઉગરેજા પોતાનું બાઈક ગફલત ભરી રીતે અને પૂર ઝડપે નીકળતા પોલીસે આ શખ્સની અટકાયત કરી બાઈક કબજે લઈ ટ્રાફિક નિયમ ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી