પાલનપુર: સાયબર ક્રાઈમ ભુજ રેન્જની ટીમે મેરવાડા નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની અટકાયત કરી
સાયબર ક્રાઇમ ભુજ રેન્જની ટીમ દ્વારા મેરવાડા ગામ નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોની અટકાયત કરી દેવામાં આવી છે આ અંગેની માહિતી સવા સાત કલાક આસપાસ મળી હતી.