દાંતા: અંબાજીમાં ભાદરવીનો મહામેળો શરૂ થવાની તૈયારી છે ત્યારે પણ તંત્ર નિંદ્રામાં, ગુલઝારીપુરા થી જીએમડીસી ના માર્ગ પર અંધારપટ
Danta, Banas Kantha | Aug 31, 2025
અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળા ને શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે ત્યારે પણ તંત્ર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે...