વઢવાણ: સુરેન્દ્રનગર રેલવે પોલીસે વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર એક પર ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન વેરાવળ એક્સપ્રેસ ટ્રેન માં એસ ફોર ના સ્લીપર કોચમાં એક્સ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેનું નામ અજયભાઈ નરસિંહભાઈ સિંગર હોવાનું અને ઉત્તર પ્રદેશમાં રહેતો હોવાનું જણાય આયુ હતું તેની કોલેજન બેગમાં તપાસ કરતા તેની પાસે એક વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા 610 ના મુદ્દા માલ સાથે આ શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે