લીમખેડા: lદાહોદ જિલ્લામાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેદસ્વિતા યોગ કેમ્પ શિબિર રાઉન્ડ – ૨
*
Limkheda, Dahod | Nov 12, 2025 જેને અનુલક્ષીને “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત" અભિયાન અંતર્ગત બીજા તબક્કામાં સમગ્ર ગુજરાતમાં ૧૦ નવેમ્બર-૨૦૨૫ થી ૧૦-ડિસેમ્બર-૨૦૨૫ સુધી સવારના ૦૬-૩૦ થી ૦૮-૦૦ કલાક દરમિયાન મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં ૧૦૦ સ્થળોએ ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત દાહોદમાં તા.૧૦/૧૧/૨૦૨૫ ના રોજ અનાજ માર્કટ, દાહોદ સ્થળેથી મેદસ્વિતા યોગ શિબિર કેમ્પનું ઉદઘાટન સમારોહ રાખવામાં આવેલ હતું. આ કેમ્પ