ધ્રાંગધ્રા શહેરના જુમ્મા મસ્જિદ નજીક વાહન પાર્કિંગ મુદ્દે ઉભા થયેલા વિવાદે તણાવનું સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટનાને પગલે બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી. બાદમાં બંને તરફથી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાતા કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.