પારડી: જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા દ્વારા પારડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી
Pardi, Valsad | Oct 29, 2025 બુધવારના 10:00 કલાકે લેવાયેલી મુલાકાત ની વિગત મુજબ આજરોજ વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્મા દ્વારા પારડી પોલીસ સ્ટેશનને આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અને રેકોર્ડ્સ ચેક કરવામાં આવ્યા હતા.અને વિવિધ મુદ્દે માર્ગદર્શન અને સૂચનો કર્યા.