નવસારી: ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ચાર વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ભાણા પેટ્રોલ પંપ તરફ જતા માર્ગ પરથી ઝડપ્યો
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે એલસીબી ની ટીમે ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ચાર વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ભાડા પેટ્રોલ પંપ તરફ જતા માર્ગ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પકડાયલ આરોપીનું નામ છે વસંત વર્મા.