સાઈબાબા રોડ પર ફૂટપાથ રસ્તાનો લેવલ ન જળવાતા ખાબોચિયા ભરાયા
Mahesana City, Mahesana | Oct 31, 2025
મહેસાણા શહેરના પરાથી સાઈબાબા રોડ પર ચોમાસા પહેલા શરૂ કરાયેલું કામ હજુ અધૂરું છે ત્યાં હવે નવી મુશ્કેલી સર્જાય છે ડેવલપમેન્ટને લઈને રોડની બંને બાજુ ફૂટપાથ બનાવી રહ્યા છે પરંતુ રોડની એક બાજુ રોડ અને ફૂટપાથ નું લેવલ નહીં જળવાતાં વરસાદી પાણી ના ખાબોચિયા ભરાયા હતા.