ઉમરગામ: શહેરમાં બે દિવસથી ધોધમાર વરસાદ: કાલ્પતરુ, પાવર હાઉસ અને GIDC વિસ્તારમાં પાણી ભરાયા, લોકોને હાલાકી
Umbergaon, Valsad | Aug 19, 2025
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર વિસ્તારમાં ધોધમાર...