હનુમંત હોસ્પિટલ સ્ટાફ માટે ફાયર સેફ્ટીની ટ્રેઈનિંગ યોજવામાં આવેલ હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે સ્ટાફ માટે આજે ખાસ ફાયર સેફ્ટી ટ્રેઈનિંગનું આયોજન કરવામાં આવેલ. હનુમંત હોસ્પિટલના વિવિધ ડીપાર્ટમેન્ટના કુલ 60 સ્ટાફને હનુમંત હોસ્પિટલ ખાતે ટ્રેઇનિંગ આપવામાં આવેલ. આ ટ્રેઈનિંગ ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફીસર શ્રી મહેશભાઈ પટેલ સાહેબ ત