જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામની સોમનાથ સોસાયટી પાસે ગોંડલ તાલુકાના ભોજપરા ગામના નિખીલભાઈ ભગવાનજીભાઈ બોરીચાએ પોતાના કબ્જાની હોન્ડા કંપનીની એક્ટીવા મોટર સાઇકલ જાહેર રોડ ઉપર મન ફાવે તેમ ચલાવી કેફી પીણુ પીધેલ હાલતમાં જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.