વડોદરા: વિદેશી દારૂ નો જથ્થો પોલિસ એ સફેદ વુડા ના મકાન, ખોડિયાર નગર વિસ્તાર માંથી ઝડપી પાડ્યો
બાપોદ પો.સ્ટે ના માણસો ને મળેલ કે એક ઇસમ નામે જગદીશ ઉર્ફે જગ્ગી રમેશભાઇ વસાવા રહે સફેદ વુડાના મકાન ખોડીયારનગર રોડ વડોદરા શહેરનાઓ તેઓના આ સફેદ વુડાના મકાનમાં બંધ પડેલ અલગ-અલગ બ્લોકમાં આવેલ મકાનની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મુકી રાખેલ છે જે બાતમીના આધારે સદરી બાતમી વાળી જગ્યાએ જઈ સફેદ વુડાના મકાનના અલગ-અલગ બ્લોકમાં મકાનમાં રાખેલ ભારતીય બનાવટ ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે પકડી પાડી ટીમ વર્કથી કામગીરી કરવામાં આવી હતી.