પુણા: શહેરના રાજમાર્ગ પર જોઇન્ટ સીપીની અધ્યક્ષતામાં સાયકલ પેટ્રોલિંગ,જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીના રૂટનું કર્યું નિરીક્ષણ
Puna, Surat | Aug 12, 2025
ઝોન 3 વિસ્તારમાં પોલીસે નાઈટ પેટ્રોલિંગ કર્યું.જોઇન્ટ સીપી,ડીસીપી સહિત પીઆઇ અને એસીપી એ સાયકલ પેટ્રોલિંગ કર્યું.આગામી...