મોડાસા: નગરપાલિકાના નવા પાર્ટી પ્લોટ નજીક ગંદકી ના ઢગલા, કૉંગ્રેસે સવાલો ઉઠાવ્યા
મોડાસા બાયપાસ રોડ ઉપર કલેકટર બંગલો નજીકના ઢગલા જોવા મળી રહ્યા છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો પહોંચ્યા હતા જ્યાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો પહોંચ્યા હતા ને સ્વચ્છ ભારત અભિયાનને લઈને અનેક સવાલ ઉઠાવ્યા હતા