જૂનાગઢમાં રવિવારી બજારને લઈને વહીવટી તંત્રએ નિર્ણય લીધો છે.રવિવારી બજારને લીધે ટ્રાફિક સમસ્યા હલ કરવા તંત્ર નો નિર્ણય સામે આવ્યો છે.બહાઉદ્દીન કોલેજમાં વૈકલ્પિક પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.બહાઉદ્દીન કોલેજ નજીક હાજીયાણી બાગ માં દર રવિવારે બજાર ભરાય છે.રવિવારી બજારને લીધે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા વહીવટી તંત્ર દ્વારા બહાઉદ્દીન કોલેજના પરિસરમાં ચૂના માર્કિંગ કરી પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી