એ" ડીવીઝન પોલીસ સ્ટેશનના| પોલીસ ઇન્સપેકટર આર.કે.પરમાર નાઓએ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને સત્વરે પકડી પાડવા સુચના કરતા પો.સબ.ઇન્સ એ.એચ.માધ્વાચાર્ય તથા પો.કોન્સ નારણભાઇ કરમટા નાઓને સંયુકતમાં બાતમી હકીકત મળેલ કે આ કામનો આરોપી પોતાના ઘરે આવેલ છે.જેથી તુરંત જ આરોપીના રહેણાંક મકાને તપાસ કરતા આ કામનો| આરોપી મળી આવેલ જેથી આરોપીને પકડી ધોરણસર અટક કરેલ છે.આ કામની આગળની તપાસ પોલીસ ઇન્સપેકટરશ્રી| આર.કે.પરમાર નાઓ ચલાવી રહેલ છે.