રાજકોટ પૂર્વ: રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ફરી ટ્રાફિકજામની સમસ્યા: શાપર-વેરાવળથી જેતપુર સુધીના વાહનચાલકોને ભારે મુશ્કેલી
Rajkot East, Rajkot | Aug 23, 2025
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર વાહનચાલકોને ફરીથી ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ હાઈવે...