માંગરોળ: કરગરા ગામના સંજય વસાવા એ રાજ્ય કક્ષાની હોમગાર્ડ કમાન્ડર રેન્ક સફળતા પૂર્વક પ્રાપ્ત કરતા જિલ્લા કમાન્ડર દ્વાર સન્માન થયુ
Mangrol, Surat | Jul 17, 2025
માંગરોળ યુનિટના કરગરા ગામના સંજયભાઈ વસાવા એ રાજ્યકક્ષા હોમગાર્ડ કંપની કમાન્ડર ટેસ્ટમાં સફળ પરિણામ પ્રાપ્ત કરી પોતાનું...