પૂર્વ ઉચ્ચ શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદીનો મને આગલા દિવસે જ ફોન આવ્યો કહ્યું ‘એડવાન્સમાં અભિનંદન’ અને શિક્ષણ મંત્રી બનો એવી સુભકામનાઓરીવાબાએ સન્માન સમારંભ દરમિયાન મંચ પરથી ખુલાસો કર્યો રીવાબા જે વિધાનસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે એ બેઠક પર પૂર્વ શિક્ષણ મંત્રી વસુબેન પણ બે વખત ચૂંટાયા છે