ઉમરપાડા: જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે રાષ્ટ્રીય એકતા શપથ લેવામાં આવ્યો.
Umarpada, Surat | Oct 30, 2025 સુરત, 31 ઓક્ટોબર: રાષ્ટ્રના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આજે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસિ્થતિમાં ‘રાષ્ટ્રીય એકતા શપથ’ લેવામાં આવ્યા.