દાહોદ: દેસાઈવાડ વિસ્તારમાં રોલર મશીન jcb સહિતની મદદથી ગરબા મેદાન માં કામગીરી હાથ ધરવામાં આવી
Dohad, Dahod | Sep 29, 2025 દાહોદમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગરબા મેદાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. દેસાઈવાડ વિસ્તારમાં પાણી ભરાતા ગરબા મુકો રાખવામાં આવ્યા હતા આજરોજ દિવસ વરસાદનો વિરામ હોય અહીં કામગીરી કરવામાં આવી હતી રોલર મશીન જેસીબી મશીન સાહેબની કામગીરી સાથે કામગીરી કરાતા ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો