સચિનમાંથી લાખોની કિંમતના વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર સાથે એકની સચિન પોલીસે કરી ધરપકડ,24.70 લાખનો મુદ્દામાલ જપ્ત
Majura, Surat | Sep 3, 2025
સચિન પલસાણા રોડ પરથી બુધવારના રોજ સચિન પોલીસે વિદેશી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી પાડી હતી. કારમાં સવાર જીગર વાંસફોદિયા ની...