રાપર: અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના ગુનાના છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાપર પોલીસ
Rapar, Kutch | Jul 23, 2025
વર્ષ ૨૦૨૩ ના રાપર પોલીસ મથકે નોંધાયેલ આર્મ્સ એક્ટમાં સંડોવાયેલ આરોપીએ ગળપાદર જીલ્લા જેલ ગાંધીધામ ખાતે હોઈ અને વચગાળાના...