ગોધરા: શહેરના ભટુક કોમ્પ્લેક્સમાં ઝેરી કોબ્રા સાપ દેખાતા ભયનો માહોલ, રેસ્ક્યુ ટીમે મહામહેનતે સાપને પકડ્યો
Godhra, Panch Mahals | Sep 10, 2025
ગોધરાના વેજલપુર રોડ પર આવેલ ભટુક કોમ્પ્લેક્સમાં ઝેરી કોબ્રા સાપ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના કોમ્પ્લેક્સની...