ઉમરાળા: હોસ્પિટલના અધિકારીઓ જાગૃત નાગરિકોના કોલ બ્લોકમાં નાખી છટકી જતા હોવાના આક્ષેપો, વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ#jansamasya
Umrala, Bhavnagar | Aug 9, 2025
ઉમરાળા શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોવાનું સામે આવ્યું છે આ બાબતે જાગૃત નાગરિક મોઇન...