કાલોલ: ભાજપના મહિલા મોરચાએ PM નરેન્દ્ર મોદીની માતા વિશે કોંગ્રેસે કરેલ અભદ્ર ટિપ્પણી વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું
Kalol, Panch Mahals | Sep 8, 2025
કાલોલ મામલતદાર કચેરી ખાતે ભાજપના મહિલા મોરચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે કોંગ્રેસની રેલીમાં થયેલ અભદ્ર ટીપ્પણી...