અમદાવાદ શહેર: ૧૫ વર્ષ બાદ પરિવારને મળ્યો મુંગો યુવક, નવરંગપુરા પોલીસની પ્રશંસનીય કામગીરી
Ahmadabad City, Ahmedabad | Sep 13, 2025
નવરંગપુરા પોલીસે એક બહેરા-મૂંગા યુવકને તેના પરિવાર સાથે ૧૫ વર્ષ બાદ ફરી મિલાવીને એક ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરી છે. આ...